મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. મહિલાને આઈસ્ક્રીમ કોનની અંદર એક વિચ્છેદિત માનવ આંગળી મળી.
જો તમને પણ આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય તો આ સમાચાર ખાસ વાંચજો. ખુબ જ શોકિંગ ઘટના સામે આવી છે. મુંબઈથી આવેલા આ સમાચારે દેશને હચમચાવી દીધો છે. મુંબઈમાંએક ડોક્ટરે ઓનલાઈન…
Read more